Rajkot:કિસાન સંઘના આગેવાનોએ કલેક્ટર કચેરીની બહાર કર્યો વિરોધ, શું છે તેમની માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કિસાન સંઘના આગેવાનોએ કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. રાષ્ટ્રીયકૃત બેન્કો સરકારના પરિપત્રનો અમલ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ ખેડૂતોએ ગયા વર્ષના વ્યાજની ચુકવણી કરવાની પણ માંગ કરી છે.
Continues below advertisement