રાજકોટના કાગદડી ગામમાં સરપંચે તમામ લોકોના બ્લડગૃપની તપાસ કરાવી છે. જો કોઈને બ્લડની જરૂર પડે તો વહેલી તકે તેની સારવાર કરાવી શકાય.