Kuvarji Bavaliya | minister Kuvarji Bavaliya visit Jetpur Taluka's dams
Continues below advertisement
Kuvarji Bavaliya | મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના વિવિધ ડેમ અને જૂથ યોજનાની સમીક્ષા મુલાકાત લીધી. જેતપુર તાલુકાના લીલાખા ખાતે ભાદર-૧, ધોરાજી તાલુકાના ભૂખી ખાતે ભાદર-૨ અને ઉપલેટા તાલુકાના ગણોદ ખાતે પાણી પુરવઠા વિભાગના ભાદર ડેમ આધારિત જૂથ યોજનાના કામો તથા ગધેથડ ખાતે પાણી પુરવઠા વિભાગના વેણુ-૨ આધારિત જૂથ યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ ડેમોના પાણીના જથ્થા અને જૂથ યોજના સાથે સંકળાયેલ કામગીરી વિષે અધિકારીઓ સાથે ચર્ચા કરી તેની સમીક્ષા કરી હતી.
Continues below advertisement