Rajkot:સૌરાષ્ટ્ર યુનિ.માં 15 લાખના ખર્ચે શરૂ કરાઈ લેબોરેટરી, એક દિવસમાં કેટલા સેમ્પલ કરાશે ટેસ્ટ?
Continues below advertisement
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ થઈ શકે તે માટે ફાર્મસી ભવન(Pharmacy Bhavan)માં લેબોરેટરી(laboratory) શરૂ કરવામાં આવી છે.શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર પરથી લેવાતા સેમ્પલ અહીંયા મોકલાશે. આ લેબોરેટરી માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
Continues below advertisement