Rajkotના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં (Rajkot) આવેલા વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાનો (Road ) પ્રશ્નથી લોકો પરેશાન છે.સાથે જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.આ વિસ્તારમાં નાના-મોટા 1700 જેટલી small scale industry આવેલી છે.વાવડી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા અનેક વખત મહાનગરપાલિકાને રજૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram