રાજકોટમાં મ્યુકર માઇકોસિસના ઈંજેકશન માટે કંટ્રોલ રૂમ શરૂ
Continues below advertisement
રાજકોટમાં મ્યુકર માઇકોસિસના ઈંજેકશન માટે પ્રશાસને કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. ખાનગી હોસ્પિટલ જરૂર મુજબ જ કારવાઈ કરશે. દર્દીઓના સ્વજને કેન્દ્ર પર નહીં આવવું પડે.
Continues below advertisement