Lightning strike | માયાની ચોક વિસ્તારમાં પર ત્રાટકી વીજળી, સ્થાનિકોમાં અફરા તફરી

Continues below advertisement

રાજ્યના ગીર સોમનાથમાં વિજળી પડવાની ઘટના બની હતી. ઘરના મકાન પર વીજળી પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે વીજળી પડતા જ લાઇટો ગુલ થઇ હતી. જોકે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram