રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એબીપી અસ્મિતાએ રાજકોટના વોર્ડ નંબર-6 ની મુલાકાત લીધી હતી. રાજકોટ વોડૅ નંબર-6 વિસ્તારમાં સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે.