Rajkot માં કોરોના ટેસ્ટિંગ માટે લાગી લાંબી કતારો, જુઓ વીડિયો
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટમાં ટેસ્ટિંગ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. રૈયા ચોકડી બુથ પર ટેસ્ટ કરાતા 15 લોકો પોઝિટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં 35 ટેસ્ટમાંથી 15 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.