ધનતેરસના દિવસે રાજકોટમાં બાઇક અને કારની ધૂમ ખરીદી, જુઓ વીડિયો

રાજકોટમાં ધનતેરસના દિવસે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ છે. ગતવર્ષ જેટલી જ રાજકોટમાં કારની ખરીદી થઈ છે.રાજકોટના લોકો આજના શુકનવતાં દિવસે કારની ખરીદી લોકો કરી રહ્યા છે.આજે એક જ દિવસમાં 900 થી 1000 કારનું વેચાણ થશે. કાર અને બાઇક ખરીદીમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola