Rajkot: કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસમાં કેટલા દર્દીઓએ ગુમાવ્યા જીવ?, જુઓ વીડિયો

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 55 દર્દીઓના મોત થયા છે. અહીં 4 દિવસમાં સારવાર લેતા 201 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola