Rajkot: સિવિલ હોસ્પિટલની બહાર સર્જાઈ વિકટ પરિસ્થિતિ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા સ્થિતિ વિકટ બની રહી છે. અહીં સિવિલ હોસ્પિટલની બહાર 15થી વધુ એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. દર્દીઓના સગા આ સ્થિતિથી હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram