મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-8ના સ્થાનિકોની શું છે સમસ્યા?
રાજકોટના વોર્ડ નંબર 8 માં નવા રાજકોટનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 8 ચારેય કોર્પોરેટર ભાજપના છે. જેમાં નીતિન ભારદ્વાજ, રાજુભાઈ આઘેરા, જાગૃતિબેન ઘાડિયા અને વિજયાબેન વાછાણીનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વોર્ડ ન.8 માંથી ચૂંટાઈને આવે છે.