મારુ ગામ મારી વાતઃ રાજકોટ જિલ્લાના હરીપરના ગ્રામજનોની શું છે સમસ્યા?
રાજકોટ જિલ્લાના હરીપર ગામના ગ્રામજનો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી આ ગામમાં લાઈટનો પ્રશ્ન છે. અહીંયા લાઈટ વારે ઘડીયે લાઈટ ચાલુ બંધ થતી હોય છે. પાવર વારંવાર ઝટકા મારે છે. અનેક વખત રજુઆતો કરી હોવા છતા ઉકેલ આવતો નથી.