રાજકોટ મનપામાં ભાજપને જીતાડવા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની જનસભાઓ ગજવશે. કોગ્રેસે પાટીદાર મતોને અંકે કરવા હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે.