રાજકોટઃ સગીર પર આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના નવા ગામ નજીક સગીર પર આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પરિવારે આઠ વર્ષની બાળકને ડિટર્જન્ટ પાવડર લેવા માટે મોકલી હતી. ત્યારે સગીરે આઠ વર્ષની બાળકી સાથે દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું.