પંચમહાલઃ હાલોલ નપાના 36 નગરસેવકોની ઊંઘ ઉડી, રિઝનલ મ્યુનિસિપલ કમિશનરે ફટકારી નોટિસ
Continues below advertisement
પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાના હાલના અને અગાઉની ટર્મના 36 નગરસેવકોની ઊંઘ ઉડી ગઈ છે. આ તમામને રિઝનલ મ્યુનસિપલ કમિશનરે નોટિસ ફટકારી છે. વિકાસની કામગીરીની ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.
Continues below advertisement