રાજકોટના ધોરણ 10-12ના વિધ્યાર્થીઓનો પરીક્ષા મામલે મિશ્રપ્રતિસાદ
Continues below advertisement
રાજકોટના ધોરણ 10-12ના વિધ્યાર્થીઓનો પરીક્ષા બાબતે મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો. કોરોનાની લહેરને જોતાં અમુક વિધ્યાર્થીઓ પરીક્ષા નહીં લેવા માટે જણાવ્યુ હતું. તો અમુક વિધ્યાર્થીઓ વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવા કહી રહ્યા હતા.
Continues below advertisement