Morbi Demolition | મોરબીના પંચાસર વિસ્તારમાં 200થી વધુ દબાણો પર ફરી વળ્યું બુલ્ડોઝર

Morbi Demolition | મોરબીના પંચાસર વિસ્તારમાં રોડ પહોળા કરવા માટે 200થી વધુ દબાણો દૂર કરવામાં આવી હતી. અગાઉ તેમને દબાણો હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ પછી ગઈ કાલે કાર્યવાહી કરતા દબાણો પર બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola