Morbi News | મોરબીમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, ઘીના સેમ્પલ તપાસ માટે મોકલાયા
Morbi News | મોરબીના નગર દરવાજા નજીક બે પેઢીમાં ચેકિંગ. ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. ઘીના નમુના લઈને લેબોરેટરીમાં મોકલ્યા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા તપાસ હાથ ધરી. પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી નામની પેઢીમાં તપાસ. ધીના નામૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.