Lok Sabha Election 2024 | વડોદરામાં પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ ઘૂમ્યા ગરબે
gujarati.abplive.com
Updated at:
12 Apr 2024 06:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | વડોદરામાં પ્રચાર કરતા કરતા નેતાઓ ગરબે ઘૂમ્યા. ભાજપ ના ઉમેદવાર ડો.હેમાંગ જોશી સહિત ના નેતાઓ ગરબે ઘૂમ્યા. ધારાસભ્ય કેયુર રોકડીયા ના ઓફિસ માં ગરબે ઘૂમ્યા. ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગરબે ઘૂમી ભક્તિ કરી. પૂર્વ ઉમેદવાર રંજનબેન ભટ્ટ સહિત ના નેતાઓ પણ સાથે ઘૂમ્યા.