રાજકોટના આ વિસ્તારમાં ગાંડીવેલના કારણે મચ્છરોનો ત્રાસ, જુઓ વીડિયો
રાજકોટના આજીડેમ આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ હાલ પણ યથાવત છે. અહીં પથરાયેલી ગાંડીવેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અહીં કરોડોના ખર્ચે બે મશીન મુક્યા હોવા છતા હજુ 10 ટકા પણ ગાંડીવેલ નીકળી નથી.