સુરતની જેમ વેરા માફી મુદ્દે રાજકોટમાં પણ હંગામો, કયા પ્રકારના વેરા માફ કરવા લોકોએ કરી માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મહાનગરપાલિકાની જેમ રાજકોટમાં પણ લોકોએ વેરો માફ કરવાની માંગ કરી છે.નાના ઘરમાલિકો અને વેપારીઓને વેરામાં માફી આપવામાં આવે. લોકો કહે છે કે, સુરત કોર્પોરેશન આવું કરી શકે તો રાજકોટ કેમ નહીં.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Surat Tax ABP ASMITA Municipal Corporation Demand Public Merchant Demand Small Landlord Excuse