મારુ શહેર મારી વાત: રાજકોટમાં સ્થાનિકો પાણીની અછતના કારણે પરેશાન, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં સ્થાનિકો પાણીની અછતના કારણે પરેશાન. ઉનાળાની શરુઆત્માજ પાણી બુમરાણ સંભળાઈ રહી છે. લોકોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં નિવેડો ન આવતા  લોકો  હેરાન થયા છે. બહારથી ટેન્કર બોલાવવાનો વારો આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola