ફટાફટ: જાપાનમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લદ્દાખમાં પણ ભૂકંપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જાપાનમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા. લદ્દાખમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા. તો આ તરફ કચ્છ  મોરબીમાં પણ આંચકા અનુભવાયા. રાજ્યમાં 31 માર્ચ સુધી જ ખેડૂતોને અપાશે સિંચાઈ માટે પાણી. બનાસકાંઠાના કેનાલોમાં વધુ 15 દિવસ અપાશે ખેડૂતોને પાણી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram