મારુ ગામ મારી વાત: રાજકોટ જિલ્લાના તરવડા ગામના લોકોની સમસ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટ (Rajkot) જિલ્લાના તરવડા ગામે (Tarwada village) લોકોની સમસ્યા આવી સામે. લોધિકાના (Lodhika) તરવડા ગામે ખેતરોમાં ભૂંડ ઘૂસી જતાં પાકને નુકસાન થઈ રહ્યું છે. તો સાથે જ વીજળીની પણ સમસ્યા સામે આવી છે. આ ઉપરાંત વરસાદ ખેંચાતા ખેતીના પાક સુકાઈ રહ્યા છે. પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ નિવારણ નથી લાવતા.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Rain Electricity World News Water Crops Farm Lodhika ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Tarwada Village Pigs ABP Asmita LE Asmita Live Updates