મારૂ ગામ મારી વાત: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા ગામડાઓની સમસ્યા, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 09:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ (Rajkot) જિલ્લાના લોધિકા (Lodhika) તાલુકામાં આવેલા ગામડાઓની (villages) સમસ્યા. સ્થાનિકો કેમ છે પરેશાન. રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છે.