ફટાફટ: રાજ્યમાં 18 ઓગષ્ટ બાદ વરસાદી માહોલ જામશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના
Continues below advertisement
રાજ્યમાં 18 ઓગષ્ટ (August) બાદ વરસાદી (Rains) માહોલ શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 19 ઓગષ્ટના રોજ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદ ખેંચતા ખેતી માટે વીજ વપરાશમાં વધારો થયો. કાબુલ એરપોર્ટ પર અમેરિકી સેનાએ કર્યું ફાયરિંગ. 5 લોકોના મોત થાય. મૃત્યુયાંક વધી શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Firing Rain World News Saurashtra Death South Gujarat State Agriculture US Army Fatafat ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Kabul Airport ABP Asmita Gujarati Updates Asmita Live