રાજકોટ અને જૂનાગઢમાં આકાશમાં દેખાયા ભેદી ધડાકા, લોકોમાં સર્જાયું કુતૂહલ

સૌરાષ્ટ્રના અમૂક ગામોમાં ભેદી ધડાકા સંભળાયા છે. ભેદી ધડાકા સાથે આકાશમાં લાઇટ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. લોકોએ આ ઘટના કેમેરામાં કેદ કરી છે. રાજકોટ અને જૂનાગઢમાં આકાશમાં દેખાયા ભેદી ધડાકા. ઊલ્કા જેવી વસ્તુ દેખાતા લોકોએ વિવિધ અનુમાન લગાવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola