રાજકોટના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં નવા નીરની આવક, શાળાઓ આજે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં નવા નીરની આવક થઇ છે. આજી-2 ડેમના 4 દરવાજા દોઢ ફૂટ ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદને કારણે શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે. રસ્તા પાર પાણી ભરાયા છે.