મંજૂરી વિના કોઇ પણ કાર્યક્રમ ન કરવા રાજકોટ કલેક્ટરની લોકોને અપીલ, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજ રાતથી કર્ફ્યૂ લગાવવામાં આવશે. રાજકોટ કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટમાં આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કલેક્ટરે લોકોને મંજૂરી વિના કોઇ પણ કાર્યક્રમ ન કરવા અપીલ કરી હતી. કલેક્ટરે કહ્યું કે, રાજકોટમાં પણ એગ્રેસીવ ટેસ્ટિંગને પ્રાધ્યાન્ય અપાઇ રહ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ તૈયારીઓ કરાઇ છે.