જૂનાગઢમાં ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને લઇને કલેક્ટરે શું લીધો મહત્વનો નિર્ણય?
Continues below advertisement
ગુજરાત સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ત્યારે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. કોરોનાની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે આ જાહેરાત કરી હતી.
Continues below advertisement