Rajkot:વિરોધ પ્રદર્શનમાં NSUIએ નિયમોના ધજાગરા ઉડાવ્યા, કેવી રીતે કર્યો વિરોધ?,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)માં વિરોધ પ્રદર્શનમાં NSUIએ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. શાળાની ફી વધારાના મુદ્દાને લઈને કાર્યકર્તાઓએ વિરોધ કરી કોરોના(Corona)ના નિયમો તોડ્યા છે. કાર્યકર્તાઓએ શિક્ષણ અધિકારીને બંગડી આપીને વિરોધ નોંધાવ્યો છે.