NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ સમક્ષ કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન,જુઓ વીડિયો

NSUIના પ્રમુખ(president)રોહિત રાજપૂતે( Rohit Rajput) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ ગરીમા જાળવી ન હતી. તેમણે ડો. નીતિન પેથાણી સમક્ષ કાગળો ફેંક્યા હતા. તેમણે કહ્યું કે, યુનિવર્સિટી સત્તાધીશોના બાપની જાગીર નથી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola