મારુ ગામ મારી વાતઃ બોટાદ જિલ્લાના તુરખા ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

બોટાદ(Botad) જિલ્લાના તુરખા ગામ(Turkha village)ના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. સમસ્યાઓ અંગે ગ્રામજનોએ કહ્યું કે, રોડ રસ્તા પર બમ્પ ન હોવાથી અકસ્માતની સંભાવના રહે છે. જેથી બમ્પ બનાવવાની જરૂર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram