સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ મામલે NSUIનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ મામલે NSUI વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પોસ્ટર અને બેનર લઈને દેખાવો કરાયા હતા. સમગ્ર વિવાદ મામલે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સૂત્ત્રોચ્ચાર કરીને પ્રદર્શન કરાયું હતું.