Rajkot News । રાજકોટના કિશનપરા ચોક પર NSUIએ કર્યો વિરોધ પ્રદર્શન
Rajkot News । રાજકોટના કિશનપરા ચોક પર NSUIએ કર્યો વિરોધ પ્રદર્શન
Rajkot News । રાજકોટના કિશનપરા ચોક પર NSUIએ કર્યો વિરોધ પ્રદર્શન, રાજકોટ માં NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, NSUI એ NEET ની પરીક્ષા માં થયેલ ગેરરીતી મામલે કર્યો ઉગ્ર વિરોધ, રાજકોટ ના શહેર ના કિશાન પરા ચોક ખાતે NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ પ્રદર્શન, રાજકોટ માં NSUI એ નીટ ની પરીક્ષા માં ગેરરીતિ મામલે CBI તપાસ કરાવી નવેસર થી પરીક્ષા યોજવાની માંગ સાથે કર્યો વિરોધ પ્રદર્શન, NEET ની પરીક્ષા માં ગેરરીતિ મામલે NSUI ના વિરોધ વચ્ચે NSUI ના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત અનેક કાર્યકર્તાઓ ની પોલીસે કરી અટકાયત