Rajkot News । રાજકોટમાં અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News । રાજકોટમાં અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો
Rajkot News । રાજકોટમાં અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો, આશાબેન ચંદુભાઈ કાથડનો મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ થતાં પરિવારને સોંપાયો, પરિવાર અંતિમવિધિ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહે પહોંચ્યો, આશાબેન TRP ગેમઝોનના કર્મચારી હતા, નોકરીનો પહેલો જ દિવસ હતો અને દુર્ઘટનામાં જીવ ગયો, રાજકોટમાં અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો, આશાબેન ચંદુભાઈ કાથડનો મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ થતાં પરિવારને સોંપાયો, પરિવાર અંતિમવિધિ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહે પહોંચ્યો, આશાબેન TRP ગેમઝોનના કર્મચારી હતા, નોકરીનો પહેલો જ દિવસ હતો અને દુર્ઘટનામાં જીવ ગયો, રાજકોટમાં અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો, આશાબેન ચંદુભાઈ કાથડનો મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ થતાં પરિવારને સોંપાયો, પરિવાર અંતિમવિધિ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહે પહોંચ્યો, આશાબેન TRP ગેમઝોનના કર્મચારી હતા, નોકરીનો પહેલો જ દિવસ હતો અને દુર્ઘટનામાં જીવ ગયો