રાજકોટ યાર્ડમાં દરરોજની 30 હજાર મણ ડુંગળીની આવક થઇ રહી છે. છેલ્લા આઠ દિવસમાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો.