રાજકોટ સહિત ગુજરાતનાં પેથોલોજિસ્ટ સાથે ઓનલાઇન ફ્રોડ કરાયો છે. આર્મીમેનના ટેસ્ટ કરાવવાનું કહી ઓનલાઇન ફ્રોડ કરાયો છે.