Vadodara:કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ, બાળકો માટે કેટલા બેડની કરાઈ વ્યવસ્થા?
કોરોના વાઈરસ(Corona Virus)ની ત્રીજી લહેર(Third Wave) માટે વડોદરા(Vadodara) પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે.ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થાય તેવી શક્યતાના પગલે તૈયારીઓ કરવામાં આવી છે.સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં બાળકો માટે 200 બેડ ઊભા કરાશે.
Tags :
Gujarati News Vadodara ABP ASMITA Hospital Corona Virus Patient Children Bed Infected Sayaji Hospital Third Wave