રાજકોટ જિલ્લાના પંચાયત તલાટીઓનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટમાં પંચાયત તલાટીએઓ વિરોધ કર્યો છે. તાલુકા મથક પર દેખાવો કરાયા છે. પડતર માંગણીઓ સંતોષવા માટે તલાટીઓ માસ સીએલ પર ઉતર્યા છે. સૂચક બેનરો સાથે આ પ્રદર્શનો કરાયા હતા
Continues below advertisement