Rajkot: શહેરની એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડરના રિફીલિંગ માટે શું કરાયા આદેશ?,જુઓ વીડિયો
રાજકોટમાં તમામ એજન્સીને ઓક્સિજન સિલિન્ડરના રિફીલિંગની છૂટ આપવામાં આવી છે. અહીં હોમ આઈસોલેટ દર્દીઓ માટે એજન્સીઓને સિલિન્ડર રિફીલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા કલેક્ટરે માત્ર જયદીપ એજન્સીને જ ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગની છૂટ આપી હતી.