રાજકોટ શહેરમાં પાલિકા બનાવશે સ્માર્ટ પાર્કિંગ, QR કોડવાળી ટિકિટ મળશે, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ શહેરમાં પાર્કિંગ સુવિધા વધારવા પાલિકા સ્માર્ટ પાર્કિંગ બનાવી રહી છે. ઢેબર રોડ પાસે સ્માર્ટ પાર્કિંગ બનાવાઈ રહ્યું છે. અહીં વાહન પાર્ક કરવાના સ્થાને વાહન લઇ જતા ચાર્જ ચૂકવવાનો રહેશે. QR કોડવાળી ટિકિટ મળશે.