પંચાયતની પંચાત: Rajkot મનપાની ચૂંટણીમાં કોનો થશે વિજય? શું કહી રહ્યા છે સિનિયર સિટિઝન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ પંચાયતની પંચાતમાં રાજકોટ મનપાની ચૂંટણીમાં કોનો વિજય થશે તેને લઇને સિનિયર સિટિઝને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યું કે, લોકો વિકાસને જોઇને ભાજપને મત આપશે. ગામડાઓમાં ભાજપનું જોર વધારે છે.