Parshottam Rupala | રૂપાલાભાઈનો પ્રચાર કર્યો, ...ખબર નહોતી રૂપાલાને ક્ષત્રિય સમાજ સામે આટલો આક્રોશ છે
Continues below advertisement
Parhottam Rupala | કરણીસેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદ્મીનીબા વાળાએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૂપાલાભાઈનો મેં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો, પરંતુ મને ખબર નહોતી કે તેમને ક્ષત્રિય સમાજ સામે આટલો આક્રોશ છે.
Continues below advertisement