Surat Crime | સામે કેમ જોયું તેમ કહી સુરતમાં યુવક પર કરી દીધો છરીથી હુમલો
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Crime | સુરત કતારગામ વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક. સામે કેમ જોયું તેવું કહી યુવકને ચપ્પુના ઘા ઝીક્યા. ત્રણ લુખ્ખા તત્વો એ યુવકે ને ચપ્પુ ના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો. આંબા તલાવડી વિસ્તારમાં આ લૂખા તત્વો નો આતંક. ગંભીર રીતે ઘાયલ યુવક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો.