Parshottam Rupala | ક્ષત્રિય સમાજની મેં માફી માંગી છે..., ક્ષત્રિય સમાજ તમે તો ઉદાર છો
Parshottam Rupala | પરશોત્તમ રૂપાલાએ એબીપી અસ્મિતા સાથે આજે વાત કરતાં ક્ષત્રિય સમાજની ફરીથી માફી માગી હતી અને કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ તમે તો ઉદાર છો. મેં ક્ષત્રિય સમાજની માફી માંગી છે.