Rajkot: સિંગતેલના ભાવમાં નોંધાયો ઘટાડો, ઘટાડા પાછળ શું છે કારણ?, જુઓ વીડિયો
રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનું કારણ સાઉથના વેપારીઓ દર વર્ષે મગફળીની ખરીદી કરે છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં વેચવા મુકેલી મગફળીની પડતર કિંમત ઓછી આવતા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Tags :
Gujarati News Rajkot Price Saurashtra ABP ASMITA Reduction Peanut Singtel ABP Live ABP News Live South Trader Cost Price