Rajkot: વેક્સિનેશનને આડે આવી અફવા અને અંધશ્રદ્ધા, શું કહ્યું જિલ્લા કલેક્ટરે?
વેક્સિનેશન(Vaccination) અંગે રાજકોટ(Rajkot)માં અંધશ્રદ્ધા(Superstition) નડી રહી હોવાનું નિવેદન જિલ્લા કલેક્ટરે આપ્યું છે.અંધશ્રદ્ધા અને અફવાનોના કારણે લોકો વેક્સિન નથી લઈ રહ્યાં.તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં અફવા અને અંધશ્રદ્ધાના કારણે લોકો રસી નથી લઈ રહ્યાં.
Tags :
Gujarati News Rajkot ABP ASMITA Corona Superstition Rumor District Collector Vaccine Vaccination